ઢળતી આ સાંજ માં,
નવા રંગો બને છે આકાશ માં,
સપનાઓ નવા આવે છે અંધારી રાત માં,
પૂર્ણ કરવાની એને શક્તિ છે દરેક માં,
બસ કોઈક શરૂઆત કરી ને છોડી દે છે એને મજધાર માં,
તો કોઈક સો વાર તૂટી ને પણ ફેરવે છે એને પોતાના આજ માં.....

English Shayri by Shah Krishna : 111109469
Pravin.. 8 year ago

વાહ ગજબ

Aswin Hadiya 8 year ago

super motivational

vivekanand rai 8 year ago

बहुत खुबसूरत गजल लिख रहाहूँ. तुम्हें लेखकर आजकल लिख रहाहूँ।

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now