શાળા ના દિવસો મા કહેવામાં આવતી સૌથી ખોટી વાત........
?ભાઇ! 10 મું ધોરણ સારા ટકા એ પાસ થય જા પછી મજા જ છે.
10 મુ ધોરણ પાસ થય ગયા!!!!!
પછી................
?ભાઇ 12 મું ધોરણ સારા ટકા એ પાસ થય જા પછી મજા જ છે.
12 મું ધોરણ પાસ થય ગયા!!!!!!!!
પછી...........
? ભાઇ કોલેજ ના 3 વર્ષ મા સરખુ ધ્યાન દે પછી મજા જ છે.
કોલેજ ના 3 વર્ષ પુરા થય ગયા!!!!!!
પછી...........
?ભાઇ હવે સારી નોકરી ગોતી લે પછી મજા જ છે.
નોકરી મડી ગઇ!!!!!!
પછી.........
?ભાઇ એમા થોડો અનુભવ મેળવી લે પછી જીવન ભર મજા જ રેવાની.
અનુભવ મેળવી લીધો, આપણે હોશીયાર પણ થઈ ગયા!!!!!!
પછી.........
?ભાઈ હવે, રીટાયર થઈ જા પછી ક્યા કાઈ કામ છે? મજા જ રેવાની
રીટાયર થઈ ગયા
પછી..........
? ઓ હો, હે ભગવાન! બીચારા ની ઉમર તો જોવ હવે આ શુ મજા કરવાનો???????
?આપણે આખી જિંદગી ટેન્શન મા અને પૈસા કમાવવામા કાઢી નાખીએ!!!!!!!
મિત્રો પૈસો જીવન નથી!
સત્ય વચન
?
મિત્રો જીવન મા મજા કોઈ દિવસ આવવાની જ નથી.........
કોણ જાણે છે, ભવિષ્યમાં શુ થશે!!!!!!!
માટે જીવન નો એક-એક
દિવસ આનંદમાં વિતાવો
ભુતકાળમાં થયેલી ભુલો ને ભુલી જાવ......
ભવિષ્યની ચિંતા ના કરો......
વર્તમાન મા જીવન મોજ થી જીવો.....