Gujarati Quote in Jokes by બાબા સત્સંગી

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક મહિલા ત્રીજી વખત ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા.

ઓફિસર : જો તમારી ગાડી સામે તમારો ભાઈ અને તમારો પતિ બંને ઉભા હોય તો તમે પેહલા શુ મારશો??

મહિલા: પતિ

ઓફિસર : અરે બહેન હું તમને ત્રીજી વખત કહું છું કે તમારે પેહલા બ્રેક મારવાની છે.

????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111109208
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now