પ્રાચીન જમાનામાં યુદ્ધ કરીને
પાછો ફરતો રાજા

એકાદ રાણીને સાથે લઈ આવતો
તોય પટરાણી ચૂપચાપ સહન કરી લેતી.

આજે ઓફિસથી પાછો ફરતો હસબન્ડ
કોબીને બદલે ફ્લાવર લઈને આવે તો ઘરમાં યુદ્ધ થઈ જાય!
????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111109204

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now