ભુત ની સીરીયલ માં હિરોઈન એવુ પુછે "કૌન હૈ વહાં ?"

જાણે ભુત સામે થી કહેવાનો હોય કે
"આ રહ્યો બેન કબાટ પાછળ બેઠો છું મમરા ખાઉં છું"!!!!!!
????????????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111109195

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now