હું સવારે ઓફિસ જતો 'તો ,
આગળ એક છોકરી સ્ફુટી લઈને જતી 'તી.
એ અચાનક જમણી બાજુ વળી 'ને અમારી કારને સહેજ અથાડતી ગઈ.
'ને પાછી
ઉભી રહી... ??
મેં કારનો કાચ ઉતારીને કહ્યું..
" ઇન્ડિકેટર બંધ હોય તો કમ સે કમ હાથ તો બતાવો કે વળવું છે "
( એનો જવાબ સાંભળીને હજુ મગજ સુન્ન છે.....)
છોકરી : " વડીલ... હું રોજ અહીંથી જ વળું છું !!
તમે આ રસ્તા પર નવા લાગો છો " ??????
☹️