દવા લીધી..?
જમવાનું ફાવ્યું..?
સ્વેટર ન પહેર્યું..?
નીંદર નથી આવતી..?
કેમ મૂડ સારો નથી..?

તમારી પત્ની તમને પૂછતી હોય તો સમજજો કે
આ બધા પ્રશ્નો "આઈ લવ યુ" કરતા ઘણાં વિશેષ છે...?

ખાસ નોંધ : લેખકનું નામ ખબર ન હોવાથી દર્શાવેલ નથી.. ?✔

Gujarati Shayri by બાબા સત્સંગી : 111109100

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now