*Reunion*

*સ્કૂલ બેચ ના રી-યુનિયન નિમિત્તે લખાયેલી એક નઝમ:*

સૌ યાર જિંદગીની મઝધારમાં મળ્યા
સાયકલ ઉપર જતા હતા એ કારમાં મળ્યા
એ બાળપણની મસ્તી ફરી જીવતી થઈ
કોમ્પલાન જે પીતા એ બધા બારમાં મળ્યા.

English Blog by Dharmesh Soni : 111109012

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now