પ્રેમ સંબંધ,
સેંથા ના સિંદુર સુધી,
પહોંચે એવું જરૂરી નથી....
કેમ કે,
મળ્યા વગર નો પ્રેમ પણ,
અદભૂત હોય છે....

-- Parmar Narvirsinh

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111108714

Gujarati Thought by NareshVaghela : 111108944
NareshVaghela 8 year ago

આપ ને સપના ની દુનિયા ની વાત કરી અદભુત વાત છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now