કોઈ ને તમે તમારા બનાઓ
તો?"દિલ થી બનાવો...
"જીભ" થી નહીં.

અને કોઈ પર ગુસ્સો કરો
તો "જીભ" થી કરો.....
"દિલ" થી નહીં.

કેમ કે સોય માં એજ
દોરો પોરવાઈ શકે છે...
જે દોરા માં ગાંઠ નથી હોતી.

Gujarati Blog by Sajan Limbachiya : 111108907

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now