અેક વખત અેક ભીખારી સમશાનમા બે બળેલી ચિતાની રાખના ઢગલાને જોઈ રહયો હતો઼
અેક માણસે તેને પુછયુ કે
શુ જોવે છે
ભીખારીનો સુંદર જવાબઃ અેક પૈસાદાર ની ચિતાની રાખ છે, જેને જીંદગીભર કાજુ બદામ ખાઘા છે઼ અને બીજી ગરીબની ચિતાની રાખછે જેને બે વખત ખાવા પણ મળતુ નહોતુ,
પણ
*બેઊની રાખ અેક સરખી જ છે માટે માણસને કઇ વાતનો અભિમાન હતો તે જોવ છુ*