જ્યોતિષ : તારું નામ ભૂરો છે
ભૂરો : હા
જ્યોતિષ : તારે એક છોકરો છે, તે હમણાં જ 5 કિલ્લો ઘઉં ખરીદ્યા છે.
ભૂરો : હા બાબા, તમે તો અંતર્યામી છો
જ્યોતિષ : ગધેડા, હવે ફરી આવે ત્યારે કુંડળી લઈને આવજે, રેશનકાર્ડ નહીં.
?????????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111108838

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now