જમાઈ સસરા ને ફોન પર...

જમાઈ : તમારી દિકરી ને કાંઈ મગજ જેવું છે કે નહીં, જો પહેલાં ખબર હોત તો લગન જ ના કરત

સસરા : જોવા આવ્યા તા ત્યારે તો ખાલી હાથ જ માંગ્યો હતો... મગજ ની તો કોઈ વાત જ નહોતી થઈ

???

Gujarati Jokes by Brijesh Shanischara : 111108698

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now