અભીને હવે સમજાતું ન હતું કે શરૂઆત ક્યાંથી કરવી. એને કઈ જ વિચાર્યા વગર આકાંક્ષા હાથમાં એક ગિફ્ટ મૂકી. આકાંક્ષા તો હજુ કઈ સમજી જ શકતી ન હતી. અભીએ આંખેથી ઈશારો કર્યો કે ખોલી ને જો. આકાંક્ષા એ ગિફ્ટ ઓપન કરી એમાં લખ્યું હતું... "some one special.."

શોધું છું જે રણકાર એ આ જ તો નથી ને?
કહે છે બધા પ્યાર એ આ  જ તો નથી ને ?

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... ભાગ - ૮' વાંચો
https://www.matrubharti.com/book/19865127/premni-pele-paar-8

Gujarati Blog by Shefali : 111108591
Shefali 8 year ago

આભાર ભમરા ભાઈ

Bhamro 8 year ago

સરસ. લખતા રહો આગળ વધતા રહો. સુપર

Rupal Mehta 8 year ago

khub j.saras story.intresting

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now