એ આશ ને દિલમાં જ છુપાવી દીધી
વણકહેલી વાત ને હોઠે જ દબાવી દીધી
આંસુ તો આવ્યા હતા આંખોમાં
પણ ખુશીના આંસુ કહી વાત ને ઢાંકી દીધી

°_° યોગી ઠક્કર°_°

Gujarati Shayri by yogi thakkar : 111108553

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now