તું નદી છે તો જા સમંદરમાં
નહીં સમાવી શકું હું ગાગરમાં !

બેઉ બાજુ વિચાર તારા છે
કેમ પડખું ફરું હું બિસ્તરમાં !

Gujarati Shayri by Pravin.. : 111108482

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now