નોકર:હું બધા જ કાગળો ટપાલમાં નાખી આવ્યો, શેઠ !?

શેઠ : અલ્યા બબૂચક, પણ હજુ એને સરનામાં તો નહોતાં કર્યાં..?

નોકર : લ્યો ! મને શું ખબર શેઠ ! મને એમ કે સરનામાં ખાનગી રાખવાનાં હશે !?
◆●◆●◆●◆●◆●◆●◆●◆
????????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111108473

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now