સામે રહો નહિ તો સપના માં આવશો,
નક્કી નહીં કે કેવી ઘટના માં આવશો
પેહલી પસંદગી છો તો એ મૂજબ રહો,
બહુ દુઃખ થશે તમે જો અથવા માં આવશો.......

Gujarati Shayri by Pravin.. : 111108433
Pravin.. 8 year ago

આભાર દિલ થી

Kanha 8 year ago

Vah kharekhar bau j mast

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now