પ્રસંશા થશે તારી
તું સહેજે હરખાતો નહીં,
ટીકા પણ થશે તારી
તું સહેજે ગભરાતો નહીં,
માણસે માણસે તારું
બદલાશે મૂલ્યાંકન,
તારા અનુભવોને છોડી
તું બીજાના રસ્તે ચાલતો નહીં.

ખાસ નોંધ : લેખકનું નામ ખબર ન હોવાથી દર્શાવેલ નથી.. ?✔

Gujarati Shayri by બાબા સત્સંગી : 111108362

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now