The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... ભાગ - ૮' વાંચો https://www.matrubharti.com/book/19865127/premni-pele-paar-8
u r my best friend
આભાર જાડેજા જી
nice
કૅટનભૈ કબુલવુ જ પડૅ નૅ , વૅદ ઉપનીશદ મા પણ ઉલલૅખ છૅ
લ્યો બોલો...હીનાજી તમેજ કબુલ્યું કે તમે અશોક ના વખત થી છોવો...મેં તો ખાલી અંદાજો લગાવ્યો... હાહાહા
ભ્રમિત ન હૉય નૅ , હજૂ તૉ સિટી પણ નામૅ કરવાની લૉકલાગણી છૅ અને...
હા બની શકે, કોઈ વિઘ્નસંતોષી હોય કોઈ ભ્રમિત હોય
એ તૉ કૉઈ વિઘ્નશંતૉષી એ કાન ભંભૅર્યા હશૅ , બાકી અડધા અમદાવાદ ના ગલી , મહૉલલા , રૉડ , ચૉક અનૅ સ્થાપ્ત્યૉ પર Ssndeep તખ્તિઓ એમ જ નૈ લાગી હૉય ....
પણ એમને શેર કઈ ખાલ વાળી કહેવત કોઈએ કહી હશે,એટલે કહે ખાલી નામ રાખી દેવાથી ગુણ થોડા આવે..
પણ સંદીપ જૅવા ભામાશા પણ છૅ એમ કહેવાય નૅ તમારૅ ...
ના સંદીપ એમને ખબર હતી કે અહીં મહમદ ઘોરી જેવા માણસો હશે એટલે આવ્યા જ નથી અહીં
આ અશૉક કૉણ હતૉ હૅ mb મા છૅ ઈ ..??!!
અશોકના વખતથી તો તમેય લાગો છો નહિ કેતન, એટલે જ આટલી બધી ખબર છે
રાજા અશોક ના વખત થી નય...એનિય પેલા ના વખત થી... હાહાહા
મને તો આદિમાનવ કહી ને ખબર ને બદનામ કરી દીધી છે, હવે તો મને પણ થવા લાગ્યું છે ખરેખર હું રાજા અશોકના વખતથી જન્મી છું
તમે કોઈદી કરો છો અમારી કદર, આમાં પછી દયા શું આવે...
am ક્યારેક to bhai ni daya khata jav
હવે બિચારી ભાભીઓ દયા આવી જાય બાકી ખાલી ચણા વાગે ઘણા એમ જ ક્યારના બંને વાગો છો પણ કોને કહેવું હવે
have ketanbhai kai nai bole jojo e samji gaya??
ટીચર hoy emno vandhoj a gol gol fervine magaj ma ghusadi de
સીધી rite kaho ne hina k have etla ghoba padya chhe ke ek be padse to khaber pan nahi pade???
એકેય મા ઘોબો નહિ પડે કેતન કે ભાવેશ બેય સરખા છો
હવે રેવા દયો ને...તમારા લખણ તો મારા કરતાંય વધારે ખરાબ છે...હાહાહા
ha hari pappu chadav pass to chadav pass thai jase tention na le
na mara ap lakhna veda tamara jetla nahi etle na vandho ave
but.. Di Ha K na to Kai do....
હાહાહા...ભાવેશભાઈ તમારે એવું થયું હશે નય...
હાહાહા હરિ એટલી તો રાહ જોવી પડશે
are ketanbhai radta hata to bhabhi samjvata hata koi વાંધો nahi ketan fari dujiya dat avse?????
@trane tran di....bov J mast.. 6e. aa part to.. ??? 1 qns. 6e.. Pappu pass Ho gaya....?? etlu to Kai do.. aavta Sunday sudhi raah nai jovi... ???
ના દાંત બરોબર જ છે...હું ભાવેશભાઈ ની જેમ સામે નો ઉભો રવ...હાહાહા
bhabhie બત્રીસી પાડી દિધી પછી તમે જે fit karavyu e ketanbhai
દાંત નું ચોખઠું કેતન ભાભીએ માર્યું હશે એટલે દાંત તો ગયા હશે ને તમારા
ચોકઠું...એટલે સુ વળી...
tame ketanbhai ચોકઠું saf karyy pela???
અરે મારતા નય ભાવેશભાઈ ને...અમથાય ઘરે બોવ માર ખાય છે...હાહાહા
hina have tame kai vache na avta dai deva dejo party
વાહ સખી સ્વમાન તો હોવું જ જોઇએ લે દન્ડ
lage chhe aje party api ne jampse danddhari
ભાવેશ હવે તમે ગયા.. સખી ને બોલો ત્યાં સુધી હું સાંભળી લવ.. બાકી મને બોલ્યા એટલે હવે તમે ગયા જ સમજો
હાહાહા કેતન તમારી સમજ ને સો સલામ
આને કેવાય આદિમાનવ...કોઈ વાત માં હમજેજ નય...હાહાહા
ema danddhari su jove ketanbhai ,chor no bhai ghanti chorj chhe
ઓહો કેતન બોલાય એમાં વાંધો નહિ એ તો ભગવાનનું નામ છે બોલો બોલો
જોયુ... રાવીનજી...કાગડો કોઈદી રામ નો બોલે
tamare rahi gayu kahevanu ,pan amne agav sambhlay gayu hatu
હીનાજી પાર્ટી અને તમે...હાહાહા
સખી પણ પાર્ટી બધાએ પોતપોતાના ઘરે ઉજવવાની છે એ તો કહેવાનું રહી ગયું
aayo bouncer..?
તમારા બધાની વાણી ફરે, ને હું તમારા પ્રપૌત્રોને પણ આમ જ મારી રચના સંભળાવતી રહું
બસ હવે આટલો બધો મજાક સારો નહિ...સખી
હાહા... સખી... મુંઝાતી નહિ હું છું... હું પણ જીવીશ તારી જોડે.. તું હું ને જીગરી...
ચાલો આજે બધાને મારા તરફથી પાર્ટી બસ
રાવીનજી...હજી તો પૃથ્વી ના પતન સુધી રહેશે ઇ
ha to nak bandh kari ne cha pi jash ema su
ભાવેશભાઈ હીનાજી ચા પીવડવાવનું તો દૂર સૂંઘવાય નો દયે...
dandhari mane to lage hina amartav na varsan vala chhe
e sachu ketanbhai ema hasu avij jay, eke hajara to chhej, ne mathethi 1000 varsna
હજાર ગયા અનૅ હજાર રહ્યા સીધૉ જ હીસાબ છૅ @રવિના
સખી હવે કેટલા વરસની થઈ તું! હજુ 1હજાર જીવીશ તો તો
cha to aje tamare 8 bhag na man ma pivdavani hina
પામર નૈ સુપર પાવર કયૉ નૅ , એમા સંકૉચ શુ બધા મનૅ એ જ કૅ છૅ હૉ ...
અરે આ સનદીપભાઈ તમને હજાર વરસ ના થાવ એમ કીધું એટલે હસવું આવ્યું...
ના આપ જેવા પામર જીવો નું
કેતન એમ દર્દ છુપાવસો નહિ તો ચાલશે હાસ્ય પાછળ ખબર આજે વેલણ નો ઘા થયો તો એ
સન્યાસી નુ નૅ
હાહાહા...
હા હો ફૂલ સંન્યાસ સંદીપ આશીર્વાદ લઈ લેજો કલ્યાણ થઈ જશે
.... નામ લીયા ઓર ... હાજર , હજાર વરસ ના થાવ
દબંગ નૅ તૉ આંભળયુ છૅ સન્યાસ લય લીધૉ હૅ , હવૅ ફુલ ટાઈમ લખશૅ હૉ .... તમારા ત્રણૅય થી અવનવુ સાહીત્ય રચાતુ રહૅ એ જ શુભકામના ... ???
નિલ્યા તું મારા ધ્યાન માં જ છે હો
ભાવેશ આમ ચા બનાવો છાનામાના..
હા , રવિના જી પાત્રૉ યાદ રહી ગયા પણ કથા કૅ સ્ટૉરી લાઈન તમૅ લૉકૉ કઈ દીશામાં લય જશૉ , માવજત અનૅ શૈલી પર હુ ફૉકસ રાખુ છુ હાલ તૉ , @કૅટન નૈ આજૅ તૉ સન્ડૅ આજૅ આમ પણ નૅઠૉ ન હૉય છતા આજૅ સૅમ ડૅ વાચી લીધધી ?
સનદીપભાઈ...ઉપર થી કેમ જાય છે?...સવારે વહેલા વાંચી લેવું...બાકી સાંજે તમારા નેઠા નો હોય...હાહાહા
હા ભાવેશભાઈ... આજે રાવીનજી ચા પીવડાવશે
આટલા પાત્રો યાદ થઈ ગયા હવે કેટલું જોઈ સંદીપજી! હાહા.. ખૂબ ખૂબ આભાર
badhama pratikbhai jevi sahansakti na hoy ne
ગજબ લખૉ છૉ , આ નવી જનરૅશન .... શુ લખુ આ સ્ટૉરી નૉ પ્લૉટ જ અજીબ લાગૅ છૅ , મનૅ હજી ઘણુ ઉપરથી જાય છૅ , સૉમી , અભી , વૅદ , આકાંક્ષા બધા પાત્રમાં મનૅ ગડબડ થય જાય છૅ તમૅ ખરૅખર સરસ રીતૅ મૅન્ટૅઈન કરૉ છૉ , આજની જનરૅશન ની આબાદ ઝલક બતાવી છૅ , મારી ચાચ નૈ ડુબતી પણ મનૅ તમૅ કથાનૅ કૅમ , કયારૅ કૅવૉ વળાંક આપશૉ એ જૉવુ ગમશૅ એટલૅ વાચતૉ રહીશ
ભાભી ને આબરૂ કાઢવા જ બેય આવો છો કે શું!
aje dandhari pivdavase chinta na karo ketanbhai, emni story publish thay to etlu to kare ne
હા ચા નો ક્યાંક થિ મેળ થાય તો સારું હવે
Hahaha... badha rakho toi na samjay ho ...??
ame to cha na mel ma nikala chhi???
આજે બેય નવરી બજાર ભેગી થઈ લાગે... ચા ના વાસણ ઘસાઈ ગયા લાગે!
amne khaber chhe bhabhie ekey nathi rava didha
જગડુશા તો બધાય ભાગ ને છેલ્લે એક સાથે વાંચી લેજે...
ha to tamare to am pan chokthuj chhene kadhi ne saf kari levanu
ભાવેશભાઈ...10 ગ્રામ તો દાંત માં ચોંટી જાય...
*શેફાલી દી.
હા કેતનભાઈ એવું જ 6 હો...શેફાલી એવું થાય તો કરી જ દેજો મને send.. હાહા????
le bolo 10 gram apu to pan kanju???
neel gugli k bouncer samjay nahi e paku????
ભાવેશભાઈ ઇ વાતેય સાચી...કંજૂસ માણસો આટલું આપે ઇ બોવ કેવાય
સેલ્ફીજી પેલા બધાય ભાગ એક હારે લખી ને આ જગડું ને આપી દયો...એને બોવ ઉતાવળ છે
are mari પાસેથી 10 gram mali jay to pan motu achievement kehvay????
10 ગ્રામ...બોવ જાજા આપી દીધા...???
દી હુંતો... પ્રતિલિપિ માં જ..વાંચી લવ છું....હો..પણ તોય આમ rate આપી દઈશ.....પણ રાહ..જોવી પડે 6.... ફટાફટ લખી ને આખી મૂકી દયો ને...?????
vah ketanbhai olakhi jav etle 10 gram સિંગદાણા mara taraf thi
gugli nyi bhavesh bhai.. bouncer ko.. bouncer..?
હમ્મ...તો ઇ આ ત્રણેય સખીયું માંથી કોઈ એક લાગે છે...
sabdo ni gugli kon feke ketanbhai???
ભાવેશભાઈ... આ ગુગલી બેન કોણ...અને ઇ વ્રત સુ કામ રાખે
ગૂગલી બેન કોણ?
આભાર કેતન અને નીલ
congo..
gugliben ne maun vrat chhe???
???
અભિનંદન જીગરી
આભાર જલ્પા બેન અને એસીપી
vahhh congrates tin deviyone??
તને પણ સખી...
ખૂબ ખૂબ ધન્યવાદ રોહિત
અભિનંદન સખી તને પણ
congratulations ...
ખુબ સરસ... ખુબ ખુબ અભિનંદન... જોરદાર ભાગ... જય શ્રી કૃષ્ણ...
અભિનંદન જીગરી, સખી..બંનેને
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser