મૂછનો દોરો ફૂટતો હોય
જુવાની સોળે કળાયે ખીલી હોય
અમથા અમથા કોકને મારવાનું મન થાતું હોય
જાણે દુનિયાનો બાદશાહ હોય તેમ ગામમાં ફરતો હોય
જેની એક હાકલથી શેરીના કૂતરા ગામ બહાર ભાગી જતા હોય
એ જુવાન :
લગ્ન પછી ધીમેકથી પૂછે...
ભીંડો ન મળે તો બટેટા લાવું.. ?
????????