પતિ : તારી બેન પણી મળી હતી આજે રસ્તા માં
મને અડધો કલાક રસ્તા માં ઉભો રાખી વાત કર્યે જ જાય.
.ખરી લોહચુંબક છે.એ...

પત્ની : એ લોહચુંબક જ છે
પણ તમે *લોખંડ* શું કામ બન્યા ?

?????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111108214

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now