વર્તમાન સમયની બે મોટી ભ્રમણાઓ..
મારે કોઇની જરૂર નથી.!
- અહમ !
બઘાને મારી જરૂર છે.!
- વહેમ !
તાળું તોડી કોઈ લૂંટે,
એટલી તો જિંદગી અમીર પણ નથી…
મૈત્રી ભાવો કદી ખૂટે,
એટલો ” હું ” ગરીબ પણ નથી…!!!
દુનિયા ભલે "રૂપિયાની"દિવાની હોય
સાહેબ બાકી
આપણે તો "દોસ્તો"ના દિવાના છીએ.