.....
*તરસ લાગી છે ને પાણી ની બાધા છે,*
*જગત સાથે નહીં મારે જાત સાથે વાંધા છે.*

*સંબંધનો આ ચંદરવો જે ખુબ સુંદર લાગે છે,*
*હું જ જાણું છું કે એમાં કેટલાયે સાંધા છે.*

*✍ મેઘબિંદુ..*
.....

Gujarati Hiku by Kavita Gandhi : 111107810

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now