કારથી ટકરાઈને એક કબૂતર બેહોશ થઈ ગયું

ડ્રાઈવરે એને સાચવીને ઉઠાવી લીધું અને પોતાના ઘરે નાનકડા પિંજરામાં એને મૂકી દીધું.

કબૂતરને હોશ આવ્યા ત્યારે ચારે તરફ નજર ફેરવીને એ બોલ્યું,

‘લાગે છે કે મને જેલ થઈ ગઈ... પેલો કારવાળો મરી ગયો કે શું'
?????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111107647

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now