સવારના પહોરમાં તેના હાથની ચા મળે,
પછી કેવી રીતે ચા માં ખાંડની જરૂર પડે
લોકો ઈશ્વરને કેવી કેવી જગ્યાએ શોધે છે
ક્યાં શોધવા તે જ ખબર નથી તો ઈશ્વર ક્યાંથી મળે

Gujarati Shayri by Najmunnisha Malek : 111107559

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now