Gujarati Quote in Funny by Amita Patel

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બહુ થઈ ગયું ,વિશ્વ મહિલા દિન, સાંભળી ને હવે થાક્યા કાન,
ભાઈ, જૂના જમાના ગયા, હવે કોણ નથી આપતું સ્ત્રી ને સન્માન ?

હા એણે મને આપ્યો સહારો, તો મેં ય એને છુટ્ટો દોર છે આપ્યો ,
ચાંદ પર જાય કે ચડે આકાશ, મેં કયે દિવસે એનો પતંગ કાપ્યો ?

એમાં ક્યાં કંઇ છે બેમત,નારી છે શક્તિનો ભંડાર
પ્રભુ નું અદકેરું સર્જન , આદ્ય શક્તિ નો અવતાર !

પ્રભુ એ અમને સર્જવામાં રાખી હોય કચાશ ,તો વગર વાંકે ના લજવો
અમને ય હોંશ ના થાય? ' પુરુષ દિવસ ' બી કોક દી ઉજવો !

Gujarati Funny by Amita Patel : 111107558
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now