પરિવાર સાથે ધીરજ રાખવી
તે પ્રેમ છે...
અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી
તે આદર છે... સ્વયં સાથે ધીરજ રાખવી*
તે આત્મવિશ્વાસ છે....
અને ઈશ્વર સાથે ધીરજ રાખવી
તે શ્રદ્ધા છે.

શુભ સવાર
हर हर महादेव
" !! Զเधे Զเधे !! "

Gujarati Good Morning by Mayur Prajapati : 111107397

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now