Gujarati Quote in Shayri by Rakesh Thakkar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

‘બેદાર’ વહ તો હરદમ સૌ-સૌ કરે હૈં જલવે, 
ઇસ પર ભી ગર ન દેખેં, તો હૈ કસૂર તેરા. 
(એ તો હંમેશા એકસો વખત બનીઠનીને તને દર્શન કરાવે છે. પરંતુ તું તેના તરફ નજર ના કરે તો તેમાં તારો દોષ છે. તેનો વાંક નથી. ઇશ્ર્વર તો અદૃશ્ય રૂપે માણસની સાથે હોય છે, પણ માણસને શ્રદ્ધા ન હોય તો પછી ઇશ્ર્વર શું કરે?)

Gujarati Shayri by Rakesh Thakkar : 111107340
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now