બે સંબંધો વિશે . . .

● પુત્રવધુ :
પુત્ર થી પણ વધુ એટલે પુત્રવધુ.

● ગૃહિણી :
સાવ સરળ લાગતા આ શબ્દનો અર્થ છે,
આખું ગૃહ(ઘર) જેનું ઋણી છે . . . તે.

આવા સુંદર શબ્દો વિશ્વ ની કોઇપણ
ભાષા પાસે નથી.
HAPPY WOMAN'S DAY

English Blog by વનરાજ સિંહ પરમાર : 111107152
Tejal Dodiya 8 year ago

એકદમ સાચું અર્થઘટન.....ખુબજ સુંદર અર્થની સંમજન.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now