દર્દથી દોસ્તી થઈ ગઈ
જિંદગી બેદર્દ થઈ ગઈ,
શુ થઇ ગયું મને સળગાવી દીધો તો
અરે નાદાન, દુર સુધી જો ઠેર ઠેર રોશની થઈ ગઈ.

ખાસ નોંધ : લેખકનું નામ ખબર ન હોવાથી દર્શાવેલ નથી.. ?✔

Gujarati Shayri by બાબા સત્સંગી : 111107143

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now