આવશે તો મન મુકીને આવશે
પંખીઓ થોડા પૂછીને આવશે,
ખૂબ ઉંચા બારણા રાખ્યા ભલે
જે વિવેકી છે એ ઝૂકીને જ આવશે.

ખાસ નોંધ : લેખકનું નામ ખબર ન હોવાથી દર્શાવેલ નથી.. ?✔

Gujarati Shayri by બાબા સત્સંગી : 111107137

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now