▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
0⃣8⃣0⃣3⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
આપણને આપણી જ મહેનત,આપણો સંઘર્ષ અને આપણાં પ્રયાસો ઓછા અને અધૂરા લાગે છે. તમે તમારી જે જગ્યાએ હોય એ જગ્યાએ શ્રેષ્ઠ રહ્યા છો? જો હા તો તમે મહાન છો. અને હા, મહાન હોવા કરતાં સારા માણસ હોવું એ મોટી વાત છે અને દરેક માણસમાં સારા માણસ બનવાની પૂરેપૂરી ક્ષમતા હોય જ છે.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬