સ્ત્રી એટલે કેસુડો, પાનખર મા પણ વૈભવ"વિશ્ર્વ મહીલા દિવસ" ની ઢગલાબંધ શુભેચ્છાઓ.
આવો નારીને સમોવડી નહીં, સંગાથી બની સમાજપથ પર આગળ વધીએ.
દિકરી, બહેન, પત્ની અને માતા ની ભૂમિકા ભજવી કુટુંબ ને સંપૂર્ણ બનાવતી સ્ત્રી શક્તિ ને women's Day નિમિતે કોટી કોટી વંદન...?