તુ પગદંડી જો બને રાહ ની તો હૂઁ સફર નાં પ્રેમ માં પડી જાવ...
વગર પગરખે ચાલે રાખું તારા પર,હૂઁ વિસામો લેવા નું જ ભૂલી જાવ..
જો તું મૌત બની આવે દ્વાર પર ,હૂઁ એજ ક્ષણે તને ભેટી જાવ.
પળે પળે મરું તારા વિરહ માં, હૂઁ જીવન થી અબોલા લઈ જાવ..
જો તું ઇચ્છા બને આખરી,હૂઁ આભ નો તારો બની જાવ..
આવે જો તું અઘરો પર કોઈ ના, હૂઁ એજ ક્ષણે ખરી જાવ...
Anv◆