Gujarati Quote in Good Morning by Parmar Narvirsinh

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંતર થી યાદ કરીને એક વાર
મળી લેજો,
હયાતી નહિ હોય ત્યારે યાદ કરીને શું
કરશો?
હેત ની ભરતી આવીને ચાલી જશે,,,,
પછી કિનારે છીપલાં વીણી ને શું
કરશો..??
વીતેલા પળ યાદ આવતા રોવું પડે છે,
જે અમૂલ્ય હોય એનેજ ખોવું પડે છે.
વાસ્તવિકતા અને કલ્પના ભલે વિરુધ
હોય,
તોય સાકાર કરવા સપનું તો જોવુજ પડે
છે.
કોઈની રાહ જોવી એ અઘરું છે,
કોઈને ભૂલી જવું એ એનાથી પણ વધારે
અઘરું છે,
પણ સૌથી વધારે અઘરું એ નક્કી કરવું,
કે એની રાહ જોવી કે ભૂલી જવું..???
ગુમાવાનું જીવન માં ઘણું હોય છે,
પણ પામવાનું માપસર નું હોય છે.
“ખોવાયું” છે તેનો અફસોસ
કદી નાં કરતા,
જે નાં ખોવાય એજ “આપણું” પોતાનું
હોય છે. ......

Gujarati Good Morning by Parmar Narvirsinh : 111106600
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now