*જીવનનું*
*સૌથી મોટું સાથી ગુલાબ છે.*
*હાથમાં આપો તો યાર,*
*અને વાળમાં લગાઓ તો પ્યાર છે.*
*માથા ઉપર રાખો તો જ્ઞાન,*
*અને પગમાં રાખો તો ધ્યાન છે.*
*કદર કરો એની એ સંત છે.*
*"જ્યારે પડે શરીર ઉપર,*
*ત્યારે સમજો આપણો અંત છે.*
શુભ સવાર જય શ્રી રાધામાધવ,,,

Gujarati Quotes by Upendra Ghedia : 111106572

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now