શાળા માં ભણતા ત્યારે વિજ્ઞાન ના શિક્ષકે કહ્યું હતું કે,
દુનિયા ગોળ છે
અને
તે દિવસ રાત સૂરજ ની આસપાસ
ગોળ ફરે જાય છે
પણ તને વર્યા બાદ સમજાયું
કે
સૂરજ બુરજ કંઈ નથી હોતો...
મારી તો દુનિયા જ સતત
તારી ચોમેર ફર્યા કરે છે !!!

English Blog by A Sindhi : 111106536

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now