ક્યારેક તો ક્યારેક થોડો સંવાદ કરી લેજે,
ચહેરો મારો ના ગમે તો વિવાદ કરી લેજે,
હસતા હસતા છોડી ને જવાય તો છે
પણ છેલ્લે આંખો મહીં આંશુએ યાદ કરી લેજે.

Gujarati Shayri by bharat vinzuda : 111106478

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now