માનું છું કે પ્રિત છુપાવવી જ પ્રિત છે,

પણ ક્યારેક હળવેથી, કાનમાં તો કહી જા કે પ્રિત છે...

Gujarati Shayri by Kamlesh : 111106476
Kamlesh 8 year ago

ધન્યવાદ હિરલજી...

Hiral 8 year ago

wahh.. bhai..

Kamlesh 8 year ago

ધન્યવાદ હરિ...

Kamlesh 8 year ago

એ વળી શું હોય હેં...?

Shefali 8 year ago

વાત ફેરવો છો તમે...

Kamlesh 8 year ago

એ તો શમણાઓમાં જ.... અને શમણાંમાં તો એમની જ જોહૂકમી ચાલેને... હા હા હા

Shefali 8 year ago

અનોખી પ્રીત ને ...

Kamlesh 8 year ago

એ તો છે શેફાલીજી... પણ કોને...?

Kamlesh 8 year ago

આપણું તો બિન્દાસ્ત જ છે વર્ષાજી.... બસ કોઇ ભટકાય એની પ્રતિક્ષામાં છું.... હા હા હા

Shefali 8 year ago

તમે કમલેશ જી...

______ 8 year ago

are bindass j kahi devai prit chhe to.....chhata sharam j aavti hoi to pachhi kan ma fus fus kari devai

Kamlesh 8 year ago

હા શેફાલીજી... પણ કોણ સમજાવે એમને....

Shefali 8 year ago

ના ના.. કહી જ દેવાય એમ છૂપાવવાની કોઈ જરૂર નથી ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now