કોણ જાણે શું ખોવાઈ ગયું,
આજે પોતાનું જીંદગી માં ખોવાઈ ગયું.
આ દિલ ને દર્દ હતું ઘણું,
ને આંખ થી એક આંસું નિકળી ગયું.
દિલ ની ભિતર છુપાવેલી વેદના,
આજ કુડો દિલ નો સાફ કરતાં પકાડાઈ ગઈ.
પ્રેમ માં શરતો બંધાઈ માગણી વધી,
પ્રેમજંગી મુકાબલો થઇ ગયો,ને પુરાવાનો માલ બની ગયો.
અબોલા હતા તારી સાથે,
આ લબ્સ થી બોલાઈ ગયું.
જીંદગી માનીતી તને,
જીંદગી નો મતલબ બતાવી ગયો તું હસતાં.
દુઘ નો દાઝયો છાસ ફુંકે,એવી લ્બ્સ ની કહાણી બની ગઇ, દર્દ જીંદગી ની સફર નું શિર્ષક બની ગયું....
શૈમી ઓઝા "લબ્સ"
I am lerning gazal,