તું છે હ્રદય મારુ,
તું છે ધબકાર મારી,
તું છે છબી મારી,
હું છું છબી તારી,
તું છે સમાયેલી મારામાં,
હું છું સમાયેલો તારામાં,
કહે છે દુનિયા જેને પ્રેમ,
એ અણમોલ શબ્દ છે તું...
એથી વિશેષ શું હોય જીંદગી... ? હિતેશ "પરી"

English Shayri by Hitesh Patel : 111106397

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now