English Quote in Blog by Ishan Thakar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં રોજ કંઇક નવું શીખવું..
બધું જ સાંભળવું અને અનુભવવું
પણ સંજોગો જોઈને પછી બોલવું..
શક્ય એટલું કોઈને મદદરૂપ થવું
પણ કદી વિઘ્નરૂપ તો ના જ થવું..
ઈશ્વર બધું સારું જ કરશે એ માની
સદાય પરમાત્માને સમર્પિત રહેવું..
પોતાના શરીરને ભલે કષ્ટ પહોંચે
પણ કોઈના દિલને ના જ દુભાવવું..
શાંતિ સિવાય કોઈ મોહ ના રાખવો
જે અને જેટલું છે એમાં રાજી રહેવું..
ખાવું પીવું ને જલસા કરવા દરરોજ
દિવેલિયું મોઢું લઇને બધે ના ફરવું..

English Blog by Ishan Thakar : 111106301
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now