આમ અચાનક મૃત્યુની પળ ન આવી પડત
પણ હું જ ઉદાર થઈ બેઠો,
ધડકતી રાખવા તારી યાદોને
હું મારો શ્વાસ દઈ બેઠો.

ખાસ નોંધ : લેખકનું નામ ખબર ન હોવાથી દર્શાવેલ નથી.. ?✔

Gujarati Shayri by બાબા સત્સંગી : 111106279

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now