શું જીવનની કરુણતા છે, એક તો ઉપવાસ
અને તારો વિયોગ જાણે થઇ ગયો કારાવાસ,
એ કહેતા હતા કે અમે તો તમારા જ છીએ,
જેના માટે અમે ક્યારેક હતા સૌથી ખાસ.

Gujarati Shayri by Najmunnisha Malek : 111106189

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now