Amita Patel 8 year ago

વાહ.. કારણકે હું છંદ, તું પ્રાસ.. હું ત્રિજ્યા ને તું વ્યાસ, ચાલે નહીં એક બીજા વગર.. આપણે બે એક બીજા નાં ખાસમ ખાસ

Simran Jatin Patel 8 year ago

એ ભાર પણ બનશે હળવો.... જ્યારે ડગમગતા ડગલાંનો.... તું બનીશ સાથી....

Shefali 8 year ago

વાહ... ડગી જાય જ્યારે વિશ્વાસ ત્યારે શ્વાસનો પણ લાગે ભાર

Simran Jatin Patel 8 year ago

શ્વાસે શ્વાસે એક તારું જ નામ.... તુજ વિશ્વાસનો પર્યાય મારો....

Simran Jatin Patel 8 year ago

જેયશ્રીક્રિષ્ન....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now