કોઈ ની ખામીઓ જોવી ખોટું નથી...પણ કોઈની ફક્ત ખામીઓ જ જોવી ખોટું છે....

Gujarati Good Morning by aateka Valiulla : 111106013
Manish Patel 8 year ago

khami batavo atle khotu to lagva nu

aateka Valiulla 8 year ago

સાચું રવીના...પણ અમુક વ્યક્તિ જે તમને ઓળખે ને,એ તમને અરીસો દેખાડવામાં પણ સક્ષમ રહે...સામે વાળા ને ખોટું ન લાગે એવિરીતે એની ખામીઓ બતાવી શકાઈ

Ravina 8 year ago

સાચું પણ કોઈ એટલું પણ મહાન નથી કે પોતાની ખામી સાંભળી શકે..

Manish Patel 8 year ago

સાચી વાત છે

aateka Valiulla 8 year ago

yes...એને કહેવી જ જોઇયે...

jd 8 year ago

khamio joi ne Ene kahevi pan joiye

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now