ગાય ને ન કેવું પડે ગાય થા
ભેંસ ને ન કેવું પડે ભેંસ થા,
કૂતરાને ન કેવું પડે કૂતરો થા
પણ એક માણસ જ એવું પ્રાણી છે,
જેને કેવું પડે કે હવે માણસ થા.


ખાસ નોંધ : લેખકનું નામ ખબર ન હોવાથી દર્શાવેલ નથી.. ?✔

Gujarati Shayri by બાબા સત્સંગી : 111105928

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now