પહેલા દુકાન પર બોર્ડ મારેલું જોવા મળતું કે
ગ્રાહક અમારો ભગવાન છે એ જોઈ આપણને ખુદને દેવતા હોવાનો અહેસાસ થતો
.
.
.
ને અત્યારે બોર્ડ મારેલું હોય છે કે,
'તમે સી.સી.ટી.વી કેમેરાની નજરમાં છો'
સાલું આપણે ચોર હોઈએ એવી ફીલિંગ આવે.
??????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111105896

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now