#અલો : અમારાં ઘરે ખુબજ મહેમાન આવતાં રહેતાં..

#બલો : પછી શું કર્યું?
#અલો : અમદાવાદવાળા માસીએ કીધું કે :-
તુ "LIC AGENT"??‍? બની જા..!!

#અલો : આજે ત્રણ વરસ થયાં અમારે ત્યાં એક પણ મહેમાન ફરકયા નથી.
#વોટસઅપ
???

Gujarati Whatsapp-Status by Rupen Patel : 111105893

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now